મહેસૂલમંત્રી સૂરત જિલ્લાના પ્રવાસેઃ

0
70

સૂરતઃગુરૂવારઃ-
સુરત જિલ્લા પ્રભારી મંત્રી અને મહેસુલમંત્રી કૌશિકભાઈ પટેલ તા.૦૬/૦૪/૨૦૧૮ના રોજ માંગરોળ તાલુકાના વેલાછા ગામે સવારે ૧૦.૦૦ વાગ્યે ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ કાર્યક્રમ અંતર્ગત બૂથ લેવલ આયોજનમાં હાજરી આપશે. બપોરે ૨.૦૦ વાગ્યે માંડવી ખાતે ફોરેસ્ટ રેસ્ટ હાઉસમાં પાણીના પ્રશ્નો અંગે અધિકારીઓ સાથે બેઠકમાં હાજરી આપ્યા બાદ બપોરે ૨.૪૫ વાગ્યે મહેસુલી અધિકારીઓ સાથે બેઠક યોજશે. સાંજે ૪.૦૦ વાગ્યે માંડવી ખાતે ટાઉનહોલમાં જિલ્લા સંકલન બેઠકમાં ઉપસ્થિત રહેશે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY