વિકેન્દ્રિત જિલ્લા આયોજન હેઠળ બારડોલી નગરપાલિકા દ્વારા વર્ષ ૨૦૧૮-૧૯માં રૂ.૨૫ લાખના વિકાસકાર્યો હાથ ધરાશે

0
81

સૂરતઃ
વિકેન્દ્રિત જિલ્લા આયોજન હેઠળ બારડોલી નગરપાલિકા દ્વારા વર્ષ ૨૦૧૮-૧૯માં રૂ.૨૫ લાખના વિકાસકાર્યો હાથ ધરવામાં આવશે. જેમાં રૂ.૨,૦૪,૪૦૦ ના ખર્ચે બારડોલીના કહાન ફળીયા, હળપતિવાસમાં પેવરબ્લોક ફીટ કરવાનું કામ, રૂ.૩,૧૪,૦૦૦ ના ખર્ચે જુની પોલીસ લાઇન બાજુની ગલીમાં રસ્તાની આજુબાજુ પેવરબ્લોક ફીટ કરવાનું કામ, રૂ.૩,૧૪,૦૦૦ ના ખર્ચે પ્રોમિસ પ્રેસ્ટીજ દુકાનની બાજુની ગલીમાં રસ્તાની આજુબાજુ પેવરબ્લોક ફીટ કરવાનું કામ, રૂ.૯,૯૨,૧૦૦ ના ખર્ચે ખોડિયાર નગર સોસાયટી સુધી નંદ બંગ્લોઝ સુધી ડામર રોડનું કામ, રૂ. ૪,૬૮,૭00 ના ખર્ચે નંદ બંગ્લોઝથી સાધનનગર સુધી ડામર રોડનું કામ તેમજ રૂ.૨,૬૧,૩00 ના ખર્ચે સાધનનગરથી ભાગ્યવતી પાર્ક સુધી ડામર રસ્તાનું કામ હાથ ધરવામાં આવશે. આમ, કુલ રૂ. ૨૫,૫૪,૫૦૦ ના ઉપરોક્ત વિકાસકાર્યોનું આયોજન કરવામાં આવ્યું છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY