રાજપીપળા,
સરકાર દ્વારા વર્ષ ૨૦૧૮-૧૯ બાગાયત ખાતાની યોજનાઓનો લાભ મેળવવા I-KHEDUT પોર્ટલમાં ઓનલાઇન અરજી કરવા તા.૬/૪/૨૦૧૮ થી તા.૫/૫/૨૦૧૮ સુધી અરજી કરી શકાશે. ખેડૂતો દ્વારા કરવામાં આવેલ ઓનલાઇન અરજીઓને જરૂરી સાધનિક કાગળો તથા આધારકાર્ડ (ફરજીયાત) સહિત નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, ૨૧૪-૨૧૬, બીજો માળ, જિલ્લા સેવા સદન, રાજપીપલા, ફો. (૦૨૬૪૦) ૨૨૧૮૮૯ પર જમા કરાવા તથા વધુ માહિતી માટે નાયબ બાગાયત નિયામક, નર્મદા-રાજપીપલાનો સંપર્ક સાધવા જણાવાયું છે.
ચીફ રિપોર્ટર.નર્મદા.ભરત શાહ
મો.નં.9408975050
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"