અમારા ગાંધીનગર સંવાદદાતા દ્વારા મળતી માહિતી મુજબ આજરોજ બપોરના સાડા ત્રણ કલાકે ગાંધીનગરના સ્વર્ણિમ સંકુલ ખાતે ગુજરાતી કલાકારો અને ચલચિત્રોના સન્માન નો એક કાર્યક્રમ રાજ્ય સરકાર દ્વારા યોજવામાં આવ્યો છે આ કાર્યક્રમનું અધ્યક્ષ સ્થાન રાજ્યના મંત્રી ઈશ્વરસિંહ પટેલ શોભાવશે તેમ સરકારના માહિતી ખાતા દ્વારા એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"