હળવદ રેલ્વે સ્ટોપેજ અને રેલ્વે સ્ટેશન ની માળખાગત સુવિધા માટે કેન્દ્રીયત્રી અને ચેરમેન ને દિલ્હી રજુઆત કરાઈ,

0
184

આજ રોજ દીલ્હી ખાતે સાંસદ મોહનભાઇ કુંડારીયા , પૂર્વ મંત્રી જયંતીભાઇ કવાડીયા, શહેર ભાજપ પ્રમુખ અજયભાઇ રાવલ , તેમજ પૂર્વ પ્રમુખ રણછોડભાઇ’ દલવાડી દ્વારા હળવદ શહેર ના લોકોની પરીવહન માટે ની માળખાગત સુવીધાતેમજ રેલ્વે મુસાફરો ની વિવિદ્ય રજુઆતો જેમ કે, હળવદ રેલ્વે સ્ટેશન આધુનીક બનાવવા તેમજ
હળવદ થી બા્યપાસ જતી ટ્રેન ના સ્ટોપ તેમજ ધ્રાંગધ્રા – સુરેન્દ્રનગર ડેમુ ટ્રેન તેમજ ધ્રાંગધ્રા – ભાવનગર ને હળવદ સુધી લંબાવવા બાબતે તથા વેગડવાવ ફાટક ની જગ્યા એ ઓવર બ્રીજ બનાવવા કેન્દ્રીય રેલ્વે મંત્રી પીયુષ ગોયલ તથા ચેરમેન અશ્વીનીકુમાર ને રજુઆત કરેલ..જે બદલ રેલ્વે મંત્રી તથા ચેરમેન દ્વારા ઉપરોક્ત રજુઆત ને માન્ય રાખવા ખાત્રી આપેલ હતી

પ્રતિનિધિ હળવદ
919909458555

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY