નાંદોદના જેશલપુર પાસે ટ્રકે બાઈક ચાલક ને અડફેટમાં લેતા ઘટના સ્થળે મોત

0
446

રાજપીપલા: નાંદોદ તાલુકાના જીયોરપાટી થી બાઈક નં.જી.જે.6 ડી પી 326 પર કામ માટે જઇ રહેલા અર્જુન તડવી ( રહે , જીયોરપાટી )નામના યુવાનને જેસલપુર પાસે પુરપાટ જતી ટ્રક નં.જી જે .6 ટી 3729 ના ચાલકે ગતરોજ સવારે 11-30 કલાકે અકસ્માત માં અડફેટમાં લેતા અર્જુન તડવી ને ગંભીર ઈજાઓ થતા ઘટના સ્થળે મોત થતા તેના બનેવી કેતન રમેશ તડવી (રહે ,ટીમારવા,તા.શિનોર )એ આ બાબતે રાજપીપલા પોલીસ સ્ટેશને ફરિયાદ આપતા પોલીસે ટ્રક ચાલાક વિરુદ્દ ગુનો દાખલ કરી તાપસ હાથ ધરી છે.તપાસ પી એસ આઈ એન .જે.ટાપરીયા કરી રહ્યા છે .

રિપોર્ટર- નર્મદા ,ભરત શાહ .9408975050

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY