માંડવા ગામે પ્રેમ પ્રકરણ માં સહયોગ આપનાર મિત્ર અને તેના પિતા ને મારમારતો પિતરાઈ

0
157

અંકલેશ્વર:
અંકલેશ્વર તાલુકાના માંડવા ગામે ગત રાત્રી ના સુમારે નવ ના અરસામાં રોડફળિયા નજીક રહેતા રણજીત ચતુર વસાવા ની પિતરાઈ દીકરી ને ગામમાં રહેતો સચિન અગાઉ ભગાડી ગયેલ જેની રીશ રાખી મગન ગુલા વસાવા ના ઘરે ઘુસી જઇ તેના દીકરા પ્રકાશ વસાવાને સચિનની મદદ કરતો હોવાનું જણાવી છુટાહાથ ની મારામારી કરી ઘર માં રહેલી તિજોરી તોડી તેમજ બહાર પડેલ બાઇક ને આગ ચાંપી અન્ય એક બાઇક ની સીટ ફાડી પેટ્રોલ ટાંકી ને ગોબો પાડેલ.જોકે અંકલેશ્વર પોલીસને જાણ થતાં જ પોલીસ બેડો ઘટના સ્થળે પહોંચી ગયેલ. જે બાબતે ઇજા પામનાર ને ભરૂચ સિવિલ હોસ્પિટલ માં સારવાર લેવી પડેલ આગળ ની વધુ તપાસ પોલીસ કરી રહી હોવાનું જાણવા મળેલ છે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY