માંડવી શહેરમાં વીજ નાં ધાંધીયા

0
105

માંડવી શહેરમાં દિવસ ઉગેને લાઇટ ના ધાંધીયા ચાલું થાય ચાર છાંટા પડે ત્યાંજ લાઇટ બધં જયારે જીઇબી ને મજા આવે ત્યારે બંધ શનિવાર આવે એટલે કે નોટીસ આપી દે સે કે આજે આ જગ્યાએ ફીડરનુ કામ હોવાથી લાઇટ બંધ રહેશે તો શુ ઠંડી ની સીઝન મા જીઇબી ના કર્મચારીઓ ને અગરબતી કરવાનો પગાર આપો છો જયારે ભર ઉનાળો આવે એટલે કામ કેમ સુજે છે શુ ખાલી પબ્લીક ને ત્રાસ આપવામાટે કર્મચારીઓ ને જીઇબી પગાર આપે છે સાહેબ તો જાણે એસીની હવા ખાઇ રહ્યા હોય અને બેઠે બેઠે લાખો રૂપિયા પગાર શેનો પબ્લીક ને ત્રાસ આપવાનો લ્યો છો શનિવાર હોય ગુરુવાર કે પછી વરસાદ ના ચાર છાટા હોય રોજ બે ચાર કલાક લાઇટ બંધ ગરમી ની સીઝન મા જ કેમ કામ સુજે છે ઠડી ની સીઝન મા કેમ કામ નથી કરતા મહેરબાની કરી અને માંડવી ની પબ્લીક ને ત્રાસ આપવાનો બંધ કરો અને જેમ ટાઇમ થાય ત્યારે બીલ લેવાતો પહોંચી આવો છો એમ પબ્લીક ને સર્વીસ આપો.

મનીષ ભાનુશાળી

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY