માર્ચ ના છેલ્લા અઠવાડિયે રાષ્ટ્રીયકૃત બેકો ચાલુ રહેશે.

0
2423

રાજ્યના તમામ રાષ્ટ્રીયકૃત બેંકો તારીખ ૨૯, ૩૦અને ૩૧મી માર્ચે ખુલ્લી રહેશે. મહાવીર જયંતિ ગુડફ્રાઈડે અને હનુમાન જયંતી એ બેંકોમાં રજા રહેશે નહિ તેમ મહાગુજરાત બેંક એમ્પ્લોઇઝ એસોસિએશનના જનરલ સેક્રેટરી જનક રાવલે જણાવેલ છે ત્રણે દિવસ બેંકો રાબેતા મુજબ કાર્યરત રહેશે જેની ગુજરાતની પ્રજાએ નોંધ લેવી જેથી અફવાઓથી ગેરમાર્ગે દોરાઈ બેંકોમાં લાંબી કતાર લગાવવાથી દૂર રહેવા બેંકોના ગ્રાહકને તેમણે અપીલ કરી હતી.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY