ઝાલોદના રૂપખેડા ગામ ના પાટિયેથી સ્પ્લેન્ડર પ્રો ગુમ થયેલ છે

0
506

બનાવની વધુ વિગત મુજબ રૂપાખેડા ગામના પાટીયા કોઈક અજાણ્યા ઇસમો સ્પ્લેન્ડર મોટર સાઇકલ નંબર GJ20 AA 8210 ઉપાડી ગયેલ છે સ્પ્લેન્ડર pro બ્લેક કલર નું છે જે કોઇ વ્યક્તિને દેખાય મળે તો નજીકના પોલીસ સ્ટેશને અથવા મોબાઈલ નંબર 99130 63889 અને 9099312770 ફોન કરવા વિનંતી

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY