આકરી ગરમીમાં નદીના પાણીમાં સ્નાન કરવું બાળકીને  મોંઘુ પડ્યું 

0
137

રાજપીપલા:નાંદોદ તાલુકાના મોટીભમરી ગામે ગતરોજ બેનપણીઓ સાથે ગામની કરજણ નદીમાં નાહવા ગયેલી તેજલ સોમાભાઈ વસાવા (09) નાહતા અચાનક ઊંડા પાણીમાં ગરકાવ થતા તેજલે બુમાબુમ કરી મૂકી પરંતુ ત્યાં એની ઉંમરની નાની સહેલીઓ સિવાય કોઈ ન હોય આખરે આ બાળકી પાણીમાં ડૂબી જતા મોત ને ભેટી હતી પોલીસે અ.મોત નું ગુનો નોંધી કાર્યવાહી કરી હતી .

રિપોર્ટર-  નર્મદા.ભરત શાહ.મો.નં.9408975050

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY