ઉત્તરપ્રદેશમાં બ્રાહ્મણોનું શોષણ થઈ રહ્યું છે : માયાવતી

0
22

ન્યુ દિલ્હી,તા.૧
ઉત્તરપ્રદેશની રાજધાની લખનૌમાં પોલિસ દ્રારા વિવેક તિવારીની કરવામાં આવેલી હત્યાથી રાજકારણ ગરમાયું છે. આ મામલે રાજયના બે પૂર્વ મુખ્યમંત્રીઓએ સરકારને આડે હાથે લીધી છે. સોમવારે મ્જીઁ સુપ્રીમો અને પૂર્વ મુખ્યમંત્રી માયાવતીએ કહ્યું કે અમે આ મામલે પરિવાર સાથે છીએ. સરકાર આરોપી પોલિસ અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવી જાઈએ.
તેમને કહ્યું કે રાજયમાં કાયદા વ્યવસ્થાની સ્થિતિ સુધરવી જાઈએ. માયાવતીએ યોગી સરકાર પર નિશાન સાધતા કહ્યું કે યોગી રાજમાં બ્રાહ્મણોનું શોષણ થઈ રહ્યું છે.
માયાવતી એ કહ્યું કે જા હું મુખ્યમંત્રી હોત તો પહેલા ગુનેગાર પોલિસ અધિકારીઓ સામે એકશન લઈને બાદમાં પરિવારને મળતી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY