મહેસાણા પોલીસ અધિક્ષક નિલેશ જાંજડીયાની સુચનાથી તેમજ નાયબ પોલીસ અધિક્ષક એમ્.બી.વ્યાસ ના માર્ગદર્શન અને સુચના અનુસાર નાસતા ફરતાં આરોપી પકડવાની કામગીરી દરમ્યાન મળેલ માહિતી આધારે ટી.બી.વાળા, પો.સ.ઇ.,સતલાસણા પો.સ્ટે. નાઓ પોલીસના માણસો સાથે દગાવાડીયા, તા.વિજાપુર ખાતે જઈને સતલાસણા પો.સ્ટે.ફ.ગુ.ર,નં.૪૮/૦૧૧ ઇપીકો ક.૩૬૩,_૩૬૬ મુજબના કામના છેલ્લા સતેક વર્ષથી નાસતાં ફરતાં આરોપી-ઠાકોર રમેશજી સોમાજીસ , ઉ.વ.૨૬, એ ગોળીયાપરા, તા.સતલાસણા હાલ રહે.દગાવાડીયા સીમ તા.વિજાપુર વાળાને પકડી સી.આર.પી.સી. ક.૪૧(૧)| મુજબ અટક કરી, તથા ભોગ બનનાર-ઠાકોર મનીષાબેન પધાજી ગોબરજી, ઉ.વ.ર૪,મુળ રહે.સુદાસણા, તા.સતલાસણા હાલ રહે.દગાવાડીયા સીમ, તા.વિજાપુર વાળીનો કબ્જો મેળવી સતંલાસણાં પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવેલ છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




