મેહસાણા તાલુકા પો.સ્ટે.ના ગુનામાં પકડાયેલ બુટલેગરને પાસા થતા જેલ ભેગો

0
272

પોલીસ અધિક્ષક નિલેશ જાજડીયા નાઓએ વિદેશી દારૂના મોટા જથ્થા સાથે પકડાયેલ બુટલેગર સામે અટકાયતિ પગલા લેવા સુચના આપેલ જે અન્વયે તા.ર૦/૧૦/૧૮ નારોજ મહેસાણા તાલુકા પો.સ્ટે.પ્રોહી.ગુરનં.૨૨૭/૧૮ મુજબનો ગુન્હો દાખલ થયેલ જેમાં આરોપી પોતાના ટ્રેઇલરમાં વિદેશીદારૂ પેટી નંગ-૭૫૨ કિં.રૂ.33,૮૮,૮૦૦/- નો ભરી મહેસાણા બાયપાસ પરથી પસાર થતાં બાતમી આધારે સદર ટ્રેઇલર તથા વિદેશી દારૂનો મુદ્દામાલ સાથે આરોપીને પકડી પાડેલ જે આરોપી જામીન મુકત થતાં તેની સામે પો.ઇન્સ.એલ.સી.બી.નાઓએ પાસા દરખાસ્ત કરી મોકલતા જિલ્લા મેજીસ્‍ટ્રેટ મહેસાણા એ પાસા વોરંટ કરતાં પો.ઇન્સ.એલ.સી.બી.એ જાટ જલારામ નરસિંગારામ કેશરારામ તા.ચૌટન જી.બાડમેર રાજય-રાજસ્થાન નાઓની તા.૧૫/૧૨/૨૦૧૮ અટકાયત કરી પાસા હુકમની બજવણી કરી મધ્યસ્થ જેલ વડોદરા” ખાતે મોકલી આપ્યો હતો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY