મુંબઈ,તા.૧૦
મોબાઇલ ફોન સૌની એવી અનિવાર્ય આવશ્યકતા બન્યો છે કે કેટલાક લોકો એને ટોઇલેટમાં પણ સાથે લઇ જાય છે. મોબાઇલનો શરીર સાથે સંપર્ક જાખમી હોવાનાં નિષ્ણાતોનાં વક્તવ્યો ચર્ચાનો વિષય છે એ સ્થતિમાં શરીરના કયા ભાગની પાસે ફોનને રાખતાં આરોગ્યનું જાખમ હોતું નથી એવો પ્રશ્ન ઊભો થાય છે.
જા તમે પેન્ટનું પાછળનું ખિસ્સું સુરક્ષિત હોવાનું વિચારતા હો તો એ પણ ગેરસમજ છે, કારણ કે મોબાઇલ ફોન પેન્ટના પાછળના ખિસ્સામાં રાખ્યો હોય તો બેસતી વખતે એના પર દબાણ ન આવે એ માટે એક તરફ ઓછું દબાણ આવે એ રીતે બેસવામાં શરીરના પાછળના ભાગ પર ઘણી અસર થાય છે.
મોબાઇલ ફોન બહાર પડી ન જાય અને ચોરાય નહીં એ માટે પેન્ટના આગળના ખિસ્સામાં રાખવાથી પણ રેડિયેશનને કારણે આરોગ્યને નુકસાન થવાની શકયતા રહે છે.
મોબાઇલ ફોન બેગમાં રાખવાથી આરોગ્યને નુકસાનથી બચાવી શકાય છે. શર્ટ કે પેન્ટના કોઇ પણ ખિસ્સામાં રાખવાથી બે ગણાથી સાત ગણા સુધી નુકસાન થઇ શકે છે. રાતે સૂતી વખતે મોબાઇલ ફોનને શરીરથી દૂર રાખવો જાઇએ.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




