મોદીએ કર્યું ટેન્ટ સિટીનું લોકાર્પણ, પ્રવાસીઓને મળશે રજવાડી ટેન્ટની સુવિધા

0
6

કેવડિયા કોલોની,તા.૩૧
નર્મદા ટેન્ટ સિટીની દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી મુલાકાત લીધી હતી અને ખુલ્લું મૂક્્યું હતું. સ્ટેચ્યુ ઓફ યુનિટી આવનાર પ્રવાસીઓ અને વીવીઆઈપી માટે રજવાડી ટેન્ટ બનાવવામા આવ્યા છે. આ ટેન્ટ તમામ સુવિધાથી સજ્જ છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી અને નર્મદા સરદાર સરોવર ડેમની મુલાકાતે આવનાર પ્રવાસીઓને આ ટેન્ટ સિટીની સુવિધા મળશે.
સાથે જ પાણીની સુવિધા અને ગરમ પાણીની સુવિધાને લઈ ગીઝર ફીટ કરાયા છે. એકંદરે સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટેન્ટ સિટીની મુલાકાત લીધી હતી અને પ્રવાસીઓ માટે ટેન્ટ સિટી ખુલ્લો મુક્્યો હતો.
ગુજરાત ટુરિઝમ દ્વારા પ્રવાસીઓ માટે રાજ્યના દરેક પ્રવાસનની માહિતી મેળવી શકે તે હેતુથી ટેન્ટ સિટી રિસેપ્શન શરૂ કરાયું છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY