મોદી વિરુદ્ધના કોઈ પણ વિપક્ષી મહાગઠબંધનમાં કેજરીવાલ નહિં જાડાય

0
88

ન્યુ દિલ્હી,તા.૧૦
દિલ્હીના મુખ્ય પ્રધાન અને આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલે કહ્યું છે કે ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને હરાવવા માટે વિરોધ પક્ષોના સૂચિત મહાગઠબંધનમાં પોતે નહીં જાડાય.
કેજરીવાલે કહ્યું છે કે સૂચિત મહાગઠબંધનમાં જાડાઈ રહેલા પક્ષોની દેશના વિકાસમાં કોઈ ભૂમિકા નથી.
પંજાબના રોહતકમાં પત્રકારો સાથેની વાતચીતમાં કેજરીવાલે કહ્યું હતું કે આમ આદમી પાર્ટી ૨૦૧૯ની ચૂંટણીમાં કોઈ પણ વિપક્ષી ગઠબંધનમાં સામેલ નહીં થાય.
કેજરીવાલે એમ પણ કહ્યું કે મોદી સરકારે દિલ્હીમાં અનેક વિકાસકાર્યોને અટકાવી રાખ્યા છે.

(જી.એન.એસ.)

જંગ એ ગુજરાત અખબાર
૧૫ મી ઓગસ્ટ ના રોજ ૧૫ માં વર્ષ માં આપ સૌ ના આશીર્વાદ થી પ્રવેશે છે.🎂

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY