એનડીએના કેટલાક લોકો મોદીને ફરી વડાપ્રધાન બનતા નથી જાવા માંગતાઃ ઉપેન્દ્ર કુશવાહા

0
93

પટના,તા.૩૧
રાષ્ટ્રીય લોક સમતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી કુશવાહાએ આજે મોટું નિવેદન આપતા કહ્યું કે દ્ગડ્ઢછના કેટલાક લોકો નરેન્દ્ર મોદીને ફરી વડાપ્રધાન બનતા નથી જાવા માંગતા. આ મુદા પર વિસ્તાર થી વાત કરતા કહ્યું કે ઘરની વાત બહાર કેહવીએ એવું થશે. તેઓ એવા લોકોનો ખુલાસો સમય આવે ત્યારે કરશે.
સીટોની વહેચવાના મુદા પર ઉપેન્દ્ર કુશવાહાએ કહ્યું કે કાંઈ ચર્ચા નથી થઈ. ભારતીય જનતા પાર્ટી અને દ્ગડ્ઢછના સાથી દળોના લોકોએ પણ આ વાત કહી છે.
સીટોની વહેચણીના મુદા પર તેમણે કહ્યું કે આવા સમાચાર તદન ખોટા છે. કોઈ બેઠક નથી થઈ. સ્વભાવિક રીતે કોઈ નિર્ણય નથી થયો. ભાજપ અને રામવિલાસ પાસવાનની પાર્ટી અધિકૃત નિવેદન આવ્યા છે. આમા કશું સત્ય નથી. આ અહેવાલ પર ચર્ચા કરવાની આવશયકતા નથી. કારણ કે અહેવાલ ખોટો છે.
ઉપેન્દ્ર કુશવાહા અ કહ્યું કે મને લાગે છે કે કેટલાક લોકો જાણી જાઈને આવા અહેવાલ ફેલાવાની કોશિશ કરે છે. આને આવા લોકો દ્ગડ્ઢછમાં જ છે. એવા લોકોને ઈચ્છે છે કે મોદી બીજી વાર દેશના પ્રધાનમંત્રીના બને અને એવા લોકો કોશિશ કરી રહ્યા છે કે કંઈક એવું કરવામાં આવે કે જેથી મોદી ફરી વડાપ્રધાનના બની શકે. ઉપેન્દ્ર કુશવાહાએ કહ્યું કે સમય આવતા આ વાતનો ખુલાસો કરશે. વડાપ્રધાન મોદી અને અમિત શાહ સાથે મુલાકાત થશે તો ચર્ચા કરશે.
ઉપેન્દ્ર કુશવાહાએ કહ્યું કે આરક્ષણથી કોઈ સમાજને નુકસાન નથી થતું. દક્ષિણના રાજયોમાં સૌથી વધારે અનામત છે અને એ રાજયો સૌથી વધારે વિકસિત છે. આરક્ષણને લઈ ને દેશમાં ખોટી ધારણા બની છે. બિહારના લોકોને વિકાસ જાઈએ છે આથી ગેરસમજ દુર કરવાની જરૂર છે.
રાષ્ટ્રીય લોક સમતા પાર્ટીના નેતાએ કહ્યું કે તેમની પાર્ટી એક મહિના સુધી અતિ પાછાત અધિકાર સમેલન ચલાવશે. કાર્યકમ થી પછાતો ના હક માટે લડાઈ આગળ વધારશે. અમારી પાર્ટી ૨૫ સપ્ટેમ્બરે પટણામાં પૈગામા એ ખીર કાર્યકમ કરશે.

(જી.એન.એસ.)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY