મોદી સરકાર સોના-ચાંદીના ઘરેણા પર પર હોલમાર્ક ફરજિયાત બનાવવાની તૈયારીમાં

0
6

ન્યુ દિલ્હી,તા.૧૬
કેન્દ્ર સરકાર સોના-ચાંદીના ઘરેણા પર હોલમાર્ક અનિવાર્ય કરવાની તૈયારી કરી રહી છે. કેન્દ્રીય ખાણ્ અને ગ્રાહક મામલાના મંત્રી રામવિલાસ પાસવાને કહ્યું કે આ માટે તમામ પ્રકારનું માળખું તૈયાર કરવામાં આવી રહ્યું છે.
કેન્દ્રીય મંત્રીએ આ વાત રાજધાનીમાં આંતરરાષ્ટ્રીય ધારાધોરણો અને ચોથા ઔદ્યોગિક ક્રાંતિ વિષય પર આયોજિત એક કાર્યક્રમમાં કહી હતી. સોના-ચાંદીના ઘરેણા માટે હોલમાર્ક અનિવાર્ય કર્યા બાદ દેશમાં જ્વેલર્સને હોલમાર્ક ઘરેણા વેચવા અનિવાર્ય હશે. હોલમા‹કગ ઘરેણા વેચવા માટે જ્વેલર્સને ભારતીય ધારાધોરણ બ્યુરો (બીઆઈએસ)માં પોતાનું રજિસ્ટ્રેશન કરાવવું પડશે જેથી બીઆઈએસ સોના અને ચાંદીથી બનેલા હોલમાર્ક આભૂષણોની સમય-સમય પર ગુણવત્તાની તપાસ કરી શકે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY