પંજાબનો વરુણ ઈજાગ્રસ્ત હોવાથી આઈપીએલની બહાર

0
5

મોહાલી,તા.૩
કિંગ્સ ઈલેવન પંજાબની ટીમનો સ્પિનર વરુણ ચક્રવર્તી ઈજામાંથી હજી સાજો ન થઈ શક્યો હોવાથી તે આઈ. પી. એલ. (ઈન્ડિયન પ્રીમિયર લીગ)ની બાકીની મેચોમાં રમી શકનાર નથી.
તમિળનાડુનો આ લેગ-સ્પિનર આંગળી પર થયેલી ઈજાના કારણે વર્તમાન સ્પર્ધામાં ઘણીખરી મેચોમાંથી બાકાત રહ્યો છે અને તે ફક્ત એક મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સ સામે માર્ચમાં રમ્યો હતો જેમાં તેણે ૩૫ રનમાં એક વિકેટ લીધી હતી.
પંજાબની ટીમની ગયા મહિને ચેન્નઈ ખાતેની મેચમાં તેને ઈજા થઈ હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY