લખનૌ,તા.૧૬
યુપીના મહારાજગંજમાં ૧૫ ઓગસ્ટ નિમિત્તે ધ્વજવંદન કાર્યક્મમાં એક મૌલવીએ રાષ્ટ્રગીત અપમાન કર્યા બાદ પોલીસે આ મામલામાં ત્રણની ધરપકડ કરી છે.
મહારાજગંજના એક મદ્રેસામાં બુધવારે સવારે તિરંગો તો ફરકાવવામાં આવ્યો હતો પણ એ પછી રાષ્ટ્રગાન રોકી દેવામાં આવ્યુ હુત.રાષ્ટ્રગાને મદરેસાના મૌલવીએ જ રોકી દીધી હતુ એટલુ જ નહી બાળકોને પણ રાષ્ટ્રગીત ગાવાની ના પાડી દીધી હતી.
જ્યારે હાજર રહેલા બીજા શિક્ષકો રાષ્ટ્રગીત ગાવા પર ભાર મુકતા રહ્યા હતા.લોકોમાં પણ આ બાબતને લઈને મૌલવી સામે નારાજગી જાવા મળી હતી.આમ છતા મૌલવી રાષ્ટ્રીગીત નહી ગવડાવવાની જીદ પર કાયમ રહ્યો હતો.
જાકે આ ઘટનાનો વીડિયો સોશ્યલ મીડિયા પર ઝડપથી વાયરલ થવા માંડતા હવે પોલીસે કાર્યવાહી કરી છે.
(જી.એન.એસ.)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"



