મોનસુન ટ્રિપ માટેની ટિપ્સ

0
58

વરસાદની સિઝનમાં મજા માણવા માટે જા તમે કોઇ ફરવાનો કાર્યક્રમ બનાવી રહ્યા છો તો યાત્રા પર જતા પહેલા કેટલીક બાબતોને ધ્યાનમાં રાખવામાં આવે તે જરૂરી છે. આ સાવધાનીના કારણે પ્રવાસની મજા બગડતી રોકાઇ જાય છે. કેટલાક લોકો પ્રવાસમાં પહોંચતાની સાથે જ સિઝન બદલાઇ જવાથી બિમાર થઇ જાય છે. આવી Âસ્થતીમાં આવા લોકોની ફરવાની મજા બગડી જાય છે. સાથે સાથે તેમની સાથે રહેલા લોકો પણ બ્લોક થઇ જાય છે. આવા લોકો જ્યાં ફરવા માટે જાય છે ત્યાં હોટેલ રૂમમાં જ અટવાઇ પડે છે. આવી Âસ્થતીમાં તેમની સાથે સાથે પરિવારના અન્ય સભ્યોની મજા પણ બગડી જાય છે. મોનસુનની સિઝનમાં સર્દી, ઉધરસ અને તાવની વ્યાપક ફરિયાદ રહે છે. જેથી આ ઇન્ફેક્શન સાથે સંબંધિત દવા રાખવામાં આવે તે જરૂરી છે. જા તમે કોઇ એવા સ્થળ પર જઇ રહ્યા છો જ્યાં ચાલતા પણ જવાની ફરજ પડી શકે છે તો આપની સાથે ટોર્ચ પણ રાખવામાં આવે જરૂરી છે. ધ્યાન રાખવા માટેની બાબત એ છે કે તમે વરસાદમાં મજા માણવા માટે જઇ રહ્યો છો વરસાદમાં બિમાર થવા માટે જઇ રહ્યા નથી. આવી Âસ્થતીમાં પોતાની સાથે રેઇન કોટ પણ રાખવામાં આવે તે જરૂરી છે. વરસાદની સિઝનમાં પહાડી વિસ્તારોમાં હાલત ખરાબ થઇ જાય છે. રસ્તા લપસી જવાય તેવા બની જાય છે. જેથી પોતાની સાથે એવા ફુટવેયર રાખવા જાઇએ જે પોતાના લપસી જતા બચાવે છે. પહાડી વિસ્તારોમાં વરસાદ બાદ જ્યારે તાપ નિકળે છે ત્યારે ટેનિગ વાની આશા ખુબ વધારે રહે છે. આવી Âસ્થતીમાં યોગ્ય એસપીએસની સનસ્ક્રીન પણ રાખવામાં આવે તે જરૂરી છે. ટ્રેકિંગ કરવાની બાબત સામાન્ય લોકોને પસંદ હોય છે. પરંતુ ધ્યાન રાખવાની બાબત છે કે પહાડી વિસ્તારોમાં લેન્ડ સ્લાઇડનો ખતરો વધારે રહે છે. જેથી લેન્ડ સ્લાઇડ ન થાય તેવા વિસ્તારોની પસંદગી કરવી જાઇએ. ચીજ વસ્તુઓ પેક કરતી વેળા પોતાની સાથે ફોલ્ડિંગ Âસ્ટક રાખવામાં આવે તે જરૂરી છે. પહાડી વિસ્તારમાં ચાલતી વેળા તેનો ઉપયોગ કરવાની જરૂર હોય છે.

અંકિતા પાટણવાડિયા

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY