રવાપર ગામ નજીક ચાલતા બાંધકામમાં કામ કરતા શ્રમિક ઉંચાઈથી નીચે પટકાતા યુવાનને ગંભીર ઈજા પહોંચી હતી અને રાજકોટ સારવાર માટે ખસેડાયો હતો જોકે સારવાર કારગત નીવડે તે પૂર્વે જ તેનું મોત નીપજ્યું
મોરબીના રવાપર ગામ નજીક રહીને મજુરી કરતા મહેશ બચુભાઈ માવી (ઉ.વ.૧૯) નામનો શ્રમિક રવાપર ગામ પાસે પ્રમુખ રેસીડન્સીના લાર્ક એપાર્ટમેન્ટમાં નવા બાંધકામમાં કામ કરતો હોય ત્યારે દસકે ફૂટથી પડી જતા શરીરે ઈજા પહોંચતા રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવેલ જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું છે
રિપોર્ટર
રાહુલ નગવાડિયા
મોરબી
૯૭૩૭૦૭૫૭૧૭
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"






