મોરબી દશનામ ગૌસ્વામી સમાજના દશમાં સમુહલગ્ન નું ભવ્ય આયોજન

0
144

મોરબી : મોરબી દશનામ ગોસ્વામી સમૂહ લગ્નોત્સવ સમિતિ દ્વારા આગામી તા. ૨૪ ફેબ્રુઆરી ૨૦૧૯ના રોજ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા ૩૧ ડિસેમ્બર સુધી ચાલશે.

મોરબી દશનામ ગોસ્વામી સમાજ દ્વારા સામાકાંઠે મહેન્દ્રનગર રોડ પર આવેલા રામધન આશ્રમ ખાતે આગામી તા. ૨૪ ફેબ્રુઆરી ૨૦૧૯ના રોજ દશનામ ગોસ્વામી સમાજના સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમૂહ લગ્નોત્સવમાં જોડાવા ઇચ્છતા વર- કન્યાના વાલીઓએ જન્મ તારીખના આધાર પુરાવા સાથે તા. ૩૧ ડિસેમ્બર સુધીમાં સમિતિના સભ્ય પ્રવિણભારતી ચંદ્રકાંતભારતી મો. નં. ૯૪૨૮૨ ૬૭૮૩૨ , પ્રવિણગીરી વસંતગીરી મો.ન઼.-૯૯૦૯૨૧૮૮૦૦ ,રાજેશપુરી બટુકપુરી -૯૮૭૯૪ ૩૨૦૦૧, અરવિંદવન ન્યાલવન –
૯૮૨૫૮ ૧૧૭૩૪ નો સંપર્ક કરવા જણાવાયું છે.

રીપોર્ટ: જનક રાજા
9099115315

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટેમાનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY