મોરબીના પંચાસર રોડ પરથી વિદેશી દારૂ સાથે એક આરોપી ઝડપાયો

0
206

પંચાસર રોડ પરથી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન એક ઈસમને ઝડપી લઈને તેની પાસેથી વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી આદરી છે

મોરબી જીલ્લા પોલીસવડા ડો. કરનરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ એ ડીવીઝન પીઆઈ આર જે ચૌધરી અને પીએસઆઈ એમ વી પટેલની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન બાતમીને આધારે પંચાસર રોડ પરની રાધાક્રિષ્ના સોસાયટી નજીક બાવળ પાસેથી સાહિલ ઉર્ફે ચનો મહમદ મિયાણા રહે વાવડી રોડ વાળો ઈંગ્લીશ દારૂ ઉતારેલ હોય આરોપી સાહિલ ઉર્ફે ચનો મહમદ મિયાણાની અટકાયત કરી ૩૬ બોટલ ઈંગ્લીશ દારૂ કીમત ૧૦,૮૦૦ જપ્ત કરી વધુ તપાસ ચલાવી છે

રિપોર્ટર
રાહુલ નગવાડિયા
મોરબી
૯૭૩૭૦૭૫૭૧૭

 

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY