મોરબીની રવાપર કેનાલ ચોકડી નજીક ટ્રક ચલાવવા બાબતે બે શખ્શોએ વૃદ્ધને માર માર્યો

0
293

મોરબીના રવાપર કેનાલ રોડ પરની સોસાયટીમાં ટ્રક ચલાવવા બાબતે મારામારી થઇ હતી અને બે શખ્શોએ વૃદ્ધને માર માર્યાની પોલીસ ફરિયાદ 

મોરબીના રવાપર રોડ પરની કેનાલ ચોકડી પાસે આવેલ ખોડીયાર સોસાયટીના રહેવાસી પ્રાગજીભાઈ વાલજીભાઈ રાજપરા (ઉ.વ.૬૦) વાળાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે આરોપી મનસુખ હરજીવન હોથી અને રાજ મનસુખ હોથી એ પિતા પુત્રએ ફરિયાદી વૃદ્ધને સોસાયટીમાંથી ટ્રકો ચલાવવા બાબતે રાગદ્વેષ રાખી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી તેમજ ઢીકા પાટું માર માર્યાની ફરિયાદ નોંધાવી છે

રિપોર્ટર રાહુલ નગવાડિયા
મોરબી ૯૭૩૭૦૭૫૭૧૭

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY