ભુજ-કચ્છ: રાધનપુર – નારાયણ સરોવર બસના ડ્રાઈવરની કેબિનમાંથી ગેરકાયદેસર રીતે દારૂનો જતો લઈને આવી રહ્યો છે તેવી બાતમીના આધારે પોલીસે બસ રોકીને તપાસ કરતા તેમાંથી દારૂનો મળી આવ્યો હતો.
મળતી વિગતો અનુસાર ગઈ કાલે સાંજના સમયમાં નારાયણ સરોવર ત્રણ રસ્તા પર પોલીસ ટ્રાફિક ડ્રાઇવ પર હતા તે સમયે બાતમી અનુસાર રાધનપુર એસટી બસના ડ્રાઇવર દારૂ લઈને આવી રહ્યો છે તેવી સચોટ બાતમીના આધારે આ બસને નારાયણ સરોવર ત્રણ રસ્તા પાસે રોકીને તપાસ કરતા ડ્રાઇવરની સીટ ની પાછળના ભાગમાંથી દારૂનો જથ્થો કપડાની બેગમાંથી સીલપેક કવટરીયા નંગ ૨૧ મળી આવી હતી. તેની કિંમત રૂપિયા ૪૨૦૦ થાય છે.એસટી બસ સહિત કુલ મુદ્દામાલ કી.રૂ.૧૦,૪૨૦૦નો મુદામાલ પોલીસે જપ્ત કર્યો છે. આ કામગીરીમાં પીએસઆઇ ડી.એ. ઝાલા, મેઘજીભાઈ જુ, મથુરજી કુડેચા, સુરેશભાઈ, ભરતસિંહ સોલંકી વગેરે જોડાયા હતા.
ગૌતમ બુચિયા
9714065405
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"






