મોરબીના દરબાર ગઢ નજીકથી તરુણ અને તરુણી બેભાન અવસ્થામાં મળ્યા.

0
226

મોરબીના દરબાર ગઢ નજીક ગત રાત્રીના સમયે એક તરુણ અને તરુણી બેભાન અવસ્થામાં મળી આવ્યા. બાદ પોલીસ અને ૧૦૮ ટીમને જાણ કરવામાં આવી હતી અને તુરંત હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને સમયસર સારવાર મળ્યા બાદ બંનેની તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે તો હાલ બંનેને પોલીસ મથકે રાખીને પોલીસે તપાસ ચલાવી છે જોકે બંને તરુણ અને તરુણી કેમ બેભાન મળી આવ્યા તે રહસ્ય હજુ અકબંધ જ છે

રિપોર્ટર
રાહુલ નગવાડિયા મોરબી ૯૭૩૭૦૭૫૭૧૭

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY