મોરબીના રાજપર નજીક ગમખ્વાર અકસ્માત,કારની ઠોકરે ત્રણ યુવાનના મોત

0
15

મોરબી પંથકમાં તહેવારોની મોસમમાં અકસ્માતોની વણઝાર યથાવત છે જેમાં નૂતન વર્ષના પ્રારંભે બે અકસ્માત બાદ આજે ફરી અકસ્માત સર્જાયો હતો જેમાં બાઇક સવાર ત્રણ યુવાનના મોત નીપજ્યા છે
મોરબીના રાજપર નજીક સાંજના સુમારે અકસ્માત સર્જાયો હતો જેમાં મોરબીના કબીર ટેકરી નજીક રહેતા રાહુલ પ્રસાદ, ધર્મેન્દ્રકુમાર અને વિરપર ગામના ધર્મેન્દ્ર કનોઝિયા એ ત્રણ યુવાનો મિસ્ત્રી કામ કરતા હોય અને ચાંચાપર ગામેથી બાઇક નંબર જીજે 3 સીડી 1365 માં પરત ફરી રહયા હોય ત્યારે કાર નંબર જીજે 36 બી 3129 સાથે બાઇક અથડાયું હતુ

જે અકસ્માતમાં બાઇક સવાર ત્રણેય યુવાનના મોત નીપજ્યા છે જે ત્રણ મૃતદેહોને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી પોલોસે વધુ તપાસ હાથ ધરી છે તો એકસાથે ત્રણ યુવાનના મોતને પગલે સરકારી હોસ્પિટલે હૈયાફાટ રૂદન ના દ્રશ્યો જોવા મળ્યા હતા

રિપોર્ટર રાહુલ નગવાડિયા મોરબી
૯૭૩૭૦૭૫૭૧૭

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY