મોરબીના ભરતનગર ગામ નજીક ફેકટરીમાં મજુરી કામ કરતા યુવાનનો ગળેફાંસો ખાઈ આપધાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે તો બનાવ અંગે મોરબી પોલીસે તાલુકા પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબીના ભરતનગર ગામ નજીક આવેલ સાગર સિમેન્ટ પ્રોડક્ટ નામના કારખાનામાં રહીને મજુરી કામ કરતા દિલીપ સોમાભાઈ નાયક (ઉ.૨૭) વાળાએ કોઈકારણોસર પોતાના કવાર્ટરમાં ગળેફાંસો ખાઈ આપધાત કરી લેતા મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે તપાસ કરતા મોરબી તાલુકા પોલીસ મથકના એસ.વી. સોલંકીએ જણાવ્યું હતું કે મૃતક દિલીપ દારૂ પીવાની ટેવ વાળો હોય અને પત્નીએ દારૂ પીવાની નાં પાડતા ગળેફાંસો ખાઈ લીધો હતો.બનાવ અંગે નોઈ\નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ
રિપોર્ટર
રાહુલ નગવાડિયા
મોરબી
૯૭૩૭૦૭૫૭૧૭
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"





