મોરબી ના ટંકારા મા ચુંટણીમાં મત કેમ ન આપ્યો તેમ કહી યુવાનને મારમાર્યો

0
13

ટંકારા-લતીપર ચોકડી નજીક સરપંચની ચુંટણીનો ખાર રાખી ત્રણ શખ્સોએ યુવાનને માર માર્યો હોવાની ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
ટંકારા તાલુકાના સરૈયા ગામે રહેતા ફરિયાદી ટંકારા-લતીપર રોડ પર આવેલી હોટેલે બેઠા હોય ત્યારે ફરિયાદી દિવ્યેશભાઈ કરશનભાઈ પટેલ (ઉ.૩૧) પાસે પ્રવીણભાઈ કરમશીભાઈ, અમૃતભાઈ કરમશીભાઈ તેમજ જયંતિભાઈ કરમશીભાઈ આવી ચઢ્યા હતા અને ત્રણે આરોપીએ ફરીને સરપંચની ચુંટણીમાં મત કેમ ન આપ્યો કહીને ગાળો બોલી ઉશ્કેરાઉં જઈને એક સંપ કરી ફરીને ઢીકાપાટુંનો માર મારી છાતીના ભાગે મુંઢમાર ઈજા કરી હોવાની ફરિયાદ ટંકારા પોલીસ મથકમાં નોંધાઈ છે.

રિપોર્ટર
રાહુલ નગવાડિયા
મોરબી
9737075717

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY