હળવદ માં સરદાર પટેલ વિધાલય સ્કુલના માં સ્પોટૅ ડેની ઈવેન્ટ રાખવામાં આવી હતી.

0
10

હળવદ શહેર શિક્ષણ ક્ષેત્રે હમેશા અંગ્રેશર જોવા મડે છે.શીક્ષણ ની સાથે-સાથે રમત- ગમત માં હમેશા આગળ હોય છે. તેવામાં આજે સરદાર પટેલ વિદ્યાલય સ્કૂલ માં આજે પોર્ટ ડેની ભવિય ઉજવણી કરવામાં આવી.

આ ઇવેન્ટ ની શરૂવાત પ્રાર્થના કરાવી ને બાળકોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. બાળકો તથા વાલીઓએ ઉત્સાહભેર આ ઈવેન્ટ ને માણી હતી. આ ઇવેન્ટ માં બાળવિભાગ /પ્રાથમિક /જુનિયર /મધ્યમ તથા સિનિયર વિભાગના પ્રથમ આવેલા ત્રણ બાળકોને ઈનામ આપવામાં આવ્યા હતા. ઈવેન્ટ મુખ્યત્વે આઉટડોર ગેમ હતી. જેમાં કબડી,ખો-ખો,રસાખેંચ, લાંબીકુંડ, દોડ,વોલીબોલ, ગોડાફેક,વગેરે ગેમનું આયોજન કરવામાં આવ્યું હતું.હાલમાં શિયાળા મોસમ શે ત્યારે શિયાળા માં કસરત સાથે રમત ગમત ઘણું મહત્વ હોય છે.

આ ઈવેન્ટ ને સફળ બનાવવા શિક્ષકો તેમજ વિધાર્થી ભારે જહેમત ઉઠાવી હતી
મયુર રાવલ હળવદ
મો 9909458555

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY