હળવદની સરદાર પટેલ અને સાંદીપની ઈગ્લિંશ સ્કુલમાં નાતાલની ઉજવણી કરાઈ

0
324

હળવદની અગ્રણી શાળા સંકુલ સરદાર પટેલ વિદ્યાલય તેમજ સાંદીપની ઈગ્લિંશ સ્કુલમાં બચપન, ગુજરાતી માધ્યમ અને અગ્રેજી માધ્યમના બાળકો દ્વારા નાતાલ પર્વની ઉજવણી કરવામાં આવી.જેમાં બધા બાળકોએ ઈશુ ખિસ્તના જીવન દરમ્યાનના પ્રંસગોને ચાર સ્ટોલ બનાવી તેમાં પેપર ચાર્ટ અને ક્રાફ્ટ દ્વારા ઉતર્યા હતા.આ ઉપરાંત નાના બાળકો માટે ગેમ્સનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.તેમજ બાળકોએ ખુબ જ આનંદ પૂર્વક ભાગ લઇ ગેમ્સને માણી હતી.છેલ્લે ડાન્સ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું.


આ સમગ્ર કાર્યક્રમમાં કેટલાક બાળકો શાંતાકુલઝ બનીને આવ્યા હતા.જેમને આ પ્રંસગની શોભાવૃતિની અનેક ગણો વધારો કર્યા હતો અંતે બાળકોને ચોકલેટ આપી કાર્યક્રમની પુર્નાવૃતી કરવામાં આવી હતી.
સમગ્ર કાર્યક્રમ સફળબનાવા સાંદીપની ઈગ્લિંશ સ્કુલના એમ ડી હીતેન ઠકકર તથા સ્ટાફ સરદાર પટેલ વિદ્યાલય ના વિજયસર, અતુલસર, અલકેશ સર, તથા સ્ટાફ ભારે જહેમત ઉઠાવી હતી, મોટી સંખ્યામાં વિધાથિઓ ઉપસ્થિત રહ્યા હતા,
મયુર રાવલ હળવદ
મો 9909458555

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY