ગત રાત્રે નીચી માંડલ નજીકના શક્તિ વંદના પેટ્રોલ પંપ રાત્રિ ના બનેલ બનાવ માં ત્રણ બુકાની ધારી શખ્સોએ રૂપિયા માંગીને ત્રણ કર્મચારીને મારમાર્યો હતો
ઈજાગ્રસ્તને સારવારમાં ખસેડાયા હતા તો પોલીસે હરકત માં આવી તુરંત નાકાબંધી કરેલ હોવાની વિગત પ્રાપ્ત થાય છે.પોલીસ તપાસ ચાલુ છે.
હીમાશુ પંજવાણી મોરબી
9537804305
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"




