બ્રેકિંગ ન્યુઝ…. હળવદ સરકારી હોસ્પિટલ પાસે ચાઇનીઝની લારીમાં ગો.ગેસના બાટલામાં અચાનક આગ લાગતાં અફડાતફડી સદનસીબે મોટી જાનહાનિ ટળી

0
24

હળવદમાં ગૌ ગેસ બાટલા માં અચાનક આગ લાગતાં અફડાતફડી મચી જવા પામી હતી, હળવદ માં સાંજે સાત વાગ્યાની આજુબાજુ સરકારી હોસ્પિટલ પાસે ચાઇનીઝની લારી માં ગૌ ગેસના બાટલો અચાનક લિંક થતા આગ લાગતા અફડાતફડી મચી જવા પામી હતી નુકસાની થઇ હતી પરતુ મોટી જાનહાની ટળી હતી, પર અચાનક ગેસ સિલિન્ડરમાં આગ લાગતા થોડીવાર માટે અફડાતફડી મચી ગઈ હતી જેમાં કોઈ જાનહાની થઈ નથી અને લોકોના ટોળા એ તાત્કાલિક આગ ઓલવી મોટી જાનહાની ટાળી હતી.

મયુર રાવલ મો,નંબર 9909458555

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY