હળવદ માં સાંજે હવામાનમાં અચાનક પલટો,
હળવદ પથંકમાં માં હળવું વરસાદી ઝાપટું પડ્યું,
હળવદ પથંકમાં માં હવામાનમાં થયો ફેરફાર,
ગ્રામ્ય પંથકમાં અનેક સ્થળે છાંટા પડ્યા
હળવદ પંથકમાં આજે સાંજે એકાએક વાતાવરણમાં પલટો આવતા શહેર તથા ગ્રામ્ય પંથકમાં એક સાથે ત્રણ લોકોએ કર્યો હતો વહેલી સવારે ઠંડી બપોરે ગરમી અને સાંજના સમયે ચોમાસાની સાંજના સમયે એકાએક હવામાનમાં પલટો આવતા પવન ફૂંકાવાની સાથે સાથે પંથકમાં અમીછાંટણા થયા હતા જેથી હળવદ શહેર તથા ગ્રામ્ય પંથકના લોકોએ 3 રૂતુનો મહેસુસ કર્યો હતો ખેડૂતોને પડીયા ઉપર પાટું મારવા જેવો ઘાટ સર્જાયો છે ખેડૂતોને જીરા ના પાક અને એરંડાના પાકને નુકસાન થવાની ભીતિ વર્તાઈ રહી છે ખેડૂતો ચિંતાતુર બની ગયા છે કમોસમી વરસાદ પડતા ખેડૂતોને પડયા પર પાટું મારવા જેવો ધાટ સજાયો છે.
મયુર રાવલ હળવદ
મો. 9909458555
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





