મોરબી જીલ્લા યુથ કૉંગ્રેસ દારા તારીખ ૧૯-૬-૨૦૧૮ ના રોજ કૉંગ્રેસ પાર્ટી ના રાષ્ટ્રીય પ્રમુખ શ્રી રાહુલ ગાંધી ના જન્મ દિવસ નિર્મિતે ધોરણ ૧૦ અને ૧૨ માં ૬૦ ટકા કે તેના થી વધારે લાવ્યા હોય તેમનો સન્માન સમારોહ મોરબી ખાતે “પાટીદાર હોલ ભક્તિનગર સર્કલ પાસે મુરલીધર હોટલ પાછળ શનાળા રોડ” ખાતે રાખેલ હોવા થી તેજસ્વી વિધાર્થી ઓ તેમજ વાલી મિત્રો એ તારીખ ૧૮-૬-૨૦૧૮ સુધી માં માર્કસીટ ની ઝેરોક્ષ જમા કરાવવી.
નોંધ :- આ મોરબી તાલુકા અને શહેર ના અને જીલ્લા નાં વિધાર્થી ઓ અને વાલી મિત્રો નીચે ના કાર્યકતા નો સંપર્ક કરે. અને કાર્યક્રમ નું સ્થળ ભક્તિનગર સર્કલ શનાળા રોડ “પાટીદાર હોલ” મુરલીધર હોટલ ની પાછળ તારીખ ૧૯-૬-૨૦૧૮ નાં રોજ દરેક વિધાર્થીમિત્રો એ બપોરે ૩ વાગ્યે હાજર રહેવું કાર્યક્રમ ૩:૩૦ વાગ્યે ચાલુ થઈ જશે.*
*પુષ્પરાજસિંહ જાડેજા (૯૧૭૩૯૦૫૫૫૫)*
*નિતીનભાઈ નાયકપરા (૯૭૨૪૩૪૮૨૨૪)*
*અલ્પેશભાઈ કોઠીયા (૯૮૯૮૯૭૮૨૩૪)*
*પ્રશાંતભાઈ આહિર (૯૫૩૭૮૭૮૧૨૩)*
*મનીષભાઈ પટેલ (મોરબી) (૯૯૭૮૮૧૪૫૧૪)*
*પરેશભાઈ પટેલ (ટંકારા) (૯૯૨૫૯૬૧૯૪૪)*
*આબિદભાઈ ગઢવારા(વાંકાનેર) (૯૭૧૪૮૯૯૩૫૭)*
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



