ગાંધીધામ 63માં સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી જેમાં સવારે હાફ મેરેથોન દોડ તેમજ ભાઈ પ્રતાપજી ની સમાધી ઉપર પૂજા કરવામાં આવી અને શહેરની શાળા સાંસ્કૃતિક પ્રોગ્રામ રજૂ કરેલા જેમાં શહેરની બધી શાળાઓએ ભાગ લીધેલ અને લગભગ 25 જેટલી કૃતિઓ રજુ કરેલ સવારમાં ભાઈ પ્રતાપજી ની સમાધિ ઉપર પૂજા કરાવવામાં આવેલ જેમાં ગાંધીધામ નગરપાલિકાના પ્રમુખશ્રી ભર્યા સાહેબ તેમજ ધારાસભ્યશ્રી માલતીબેન મહેશ્વરી તેમજ ભલાભાઇ તેમજ શહેરના આગેવાનો અને શહેરીજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સ્કૂલના વિદ્યાર્થીઓ પણ હાજર રહ્યા હતા સ્થાપના દિવસની શરૂઆત મેરેથોન દોડ થી કરવામાં આવી હતી અને ત્યાર બાદ પૂજા અર્ચના કરવામાં આવી હતી આચાર્ય પદે ગાંધીધામના શ્રી શાસ્ત્રી શ્રી અલ્પેશ મહારાજ હાજર રહ્યા હતા ભાગ લીધેલ વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યા હતા
મયુર રાવલ હળવદ
મો 9909458555
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




