કોંગ્રેસના વધુ એક ધારાસભ્યનું રાજીનામું , હળવદ ધ્રાંગધ્રાના ધારાસભ્ય પરસોતમ સાબરીયા નું રાજીનામું ..ભાજપમાં જોડાય તેવી શક્યતા

0
232

કોંગ્રેસને વધુ એક ઝટકો : હળવદ-ધ્રાંગધ્રાના ધારાસભ્ય પરષોતમભાઈ સાબરીયાનું રાજીનામું

ભાજપનો ખેસ ધારણ કરે તેવી અટકળો

શુક્રવારનો દિવસ કોંગ્રેસ માટે બ્લેક ફ્રાઈડે સમાન બની રહ્યો હતો આજે બપોર બાદ કોંગ્રેસ પક્ષને ઝટકા પર ઝટકા ખાવાનો વારો આવ્યો હતો કોંગ્રેસના કદાવર નેતા જવાહર ચાવડાના રાજીનામાં અને ભાજપ પ્રવેશ બાદ હળવદ-ધ્રાંગધ્રાના કોંગ્રેસી ધારાસભ્ય પરષોતમભાઈ સાબરીયાએ રાજીનામું મૂકી દીધું છે.

મયુર રાવલ હળવદ
મો.99094585555

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY