મોરબીના ધુંટુ ગામના પાદર નજીક આવેલ તળાવમાં ન્હાવા પડેલા યુવાનનું ડૂબી જતા મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબીના ઘૂટું ગામના પાદરમાં આવેલ તળાવમાં રવિવારે બપોરના સુમારે ન્હાવા ગયેલા ચંદુભાઈ નાજાભાઈ ચાવડા (ઉ.વ.૧૮) રહે ઘૂટું તા. મોરબી વાળો યુવાનનું તળાવમાં ડૂબી જતા મોત નીપજ્યું છે પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે
રિપોર્ટર
રાહુલ નગવાડીયા
મોરબી
9737075717
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



