ઓડિયો ક્લિપ વાયરલ થતા સમગ્ર પંથક માં ખળભળાટ રાજકીય ગરમાવો
હવે કયા મોઢે મત માંગસો? કોંગ્રેસ માંથી ભાજપ માં આવેલા એમએલેએ ને એક મતદાર નો સણસણતો પ્રશ્રન
ઉંઝામા “આશા” નહી, ધ્રાંગધ્રામા પરસોતમ નહી.
ભાજપની તોડબાજીમા પ્રજાનો સોદો કરનારાઓ સામે મતદારોમો આક્રોશ. હવે આવો વોટ લેવા તમારી હાલત શું થાય છે એ જોઇ લેજો.
જનતાને ઉલ્લુ બનાવનાર
પરસોતમ સાબરિયા સાથે એક મતદારે કરેલી વાતચીત સાંભળી તમે ચોંકી જશો. ઓડીયો કલીપ વાયરલ થતા રાજકીય ખળભળાટ મચી જવા પામી છે .
પરસોતમ ભાઈ સાબરીયા તમે આ 2019 ની ચૂંટણી ઓ માં કોઈ સોદો કે તોડ ના કર્યો હોય તો તમારે ટર્મ પુરી થાય ત્યાં સુધી તમારી પાર્ટી માં જ રહેવું જોયી એ પાંચ વર્ષ પુરા થાય પછી તમારે ભાજપ માં જવું હોય તો કોણ રોકતું હતું તમને તમે ધ્રાંગધ્રા હળવદ વિધાન સભા ની ઓબીસી એસટી એસસી અને પાટીદાર સમાજ ના મતદારો નો સોદો કર્યો છે પ્રજા ને રમાડી છે જો તમે કોઈ સોદો પાર પાડ્યો ન હોય તો તમે આ તમને વિજયી બનાવનાર પ્રજા ને રમાડી છે ધ્રાંગધ્રા હળવદ મત વિસ્તારો ના મતદારો ને એક સવાલ મૂંઝવી રહ્યો છે હવે તમે ક્યાં મોંઢે ભાજપ ના મત માંગવા જશો?? ધ્રાંગધ્રા હળવદ વિધાનસભા માં રાજકીય પંડિતો માં ચર્ચા નો વિષય બન્યો છે
પ્રજાદ્રોહી – પેરાશુટોને ભગાવો- લોકશાહીને બચાવો !! તેવુ લોકો માં ચર્ચાય રહયુ છે
મયુર રાવલ હળવદ
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




