ભચાઉના કબરાઉ ગામ નજીક એકજ કંપની ની ટ્રક અને બસ વચ્ચે અકસ્માત

0
388

મોનો સ્ટીલની ઓવર લોડ ટ્રક  કામદારોની બસ વચ્ચે અકસ્માત

અકસ્માતમાં 20 થી વધુ લોકો ઇજાગ્રસ્ત,,ઇજાગ્રસ્તો ને સારવાર માટે ખાનગી હૉસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે

ભચાઉ થી મૉનૉ કંપનીમાં કામદારૉ ને લઈ જતી બસ અને તેજ કંપની નૉ ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો ભચાઉ ની વાગડવેલફેર હૉસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે

આ હાઇવે ઉપર અનેક વાર મૉટા અકસ્માત સર્જાયા છે પણ આબાબતે તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારના પગલાં લેવામાં નથી આવતા

૮થી૯ માસ અગાઉ ઍકજ પરીવારના ૧૦ સભ્યો ને અકસ્માત મા જીવ ગુમાવ્યા હતા

ત્યારે જૉવા નુ ઍ રહેશે કે હવે તંત્ર દ્વારા સુ કામગીરી હાથ ધરવામાં આવ છે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY