હળવદ : હાથ ઉછીના લીધેલા રૂપિયા મામલે બઘડાટી, ત્રણ શખ્શોએ માર

0
147

હળવદના રાણેકપર રોડ પર હાથ ઉછીના આપેલ રૂપિયા મામલે ત્રણ શખ્શોએ પટેલ યુવાનને માર માર્યાની પોલીસ માં ફરિયાદ
હળવદના હરીનગરના રહેવાસી રજનીકાંતભાઈ ચંદુભાઈ ભોરણીયાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે આરોપી પંકજ ગોઠી, ધર્મેન્દ્ર ગોઠી રહે બંને હળવદ ઉમા સોસાયટી અને અજાણ્યો ઇસમ તેને યુવાનને માર માર્યો છે જેમાં ફરિયાદમાં જણાવ્યા અનુસાર આરોપી પંકજ ગોઠી પાસેથી ફરિયાદીએ હાથ ઉછીના રૂપિયા લીધેલ હોય અને ફરિયાદીએ તેના મિત્ર હરિભાઈ પટેલ પાસેથી રૂપિયા લેવાના હોય જેથી બારોબાર લેવાનું કહેતા આરોપીને નહિ ગમતા આરોપી પંકજભાઈએ છરી વડે ઈજા પહોંચાડી તેમજ અન્ય આરોપીઓએ લાકડાના ધોકા વડે ઈજા કરી હોવાની ફરિયાદ નોંધાવી છે

મયુર રાવલ હળવદ

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY