મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજા અને તેમના પત્નીએ મતદાન કર્યું

0
9

આજે લોકશાહીના મહાપર્વનો દિવસ હોય ત્યારે નાગરિકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહયા છે અને લોકશાહી પર્વને દીપાવી રહ્યા છે વહેલી સવારથી જ મતદારો લાઈનો લગાવી લોકશાહીને શોભે તેવો માહોલ ખડો કર્યો છે ત્યારે મોરબીના ધારાસભ્યએ પણ પોતાના વતનમા પહોંચીને મતદાન કર્યું હતું

મોરબી-માળિયાના ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજાએ આજે પોતાના વતન ચમનપર ગામે પહોંચીને સવારે મતદાન કર્યું હતું ધારાસભ્ય બ્રિજેશ મેરજા અને તેમના પત્ની સુશીલાબેને માળીયાના ચમનપર ગામે પ્રથમ મતદાન કર્યું હતું અને તમામ મતદારોને મતદાન કરવા અપીલ કરી હતી

રિપોર્ટર
રાહુલ નગવાડીયા
મોરબી
9737075717

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY