મોરબીના વાવડી રોડ પર ગેસનો બાટલો લીકેજ થતા અફરાતફરી

0
21

મોરબીના વાવડી રોડ પરના મકાનમાં ગેસનો બાટલો લીકેજ થતા ઘરમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને ફાયરની ટીમે સમયસર સ્થળ પર પહોંચીને આગ પર કાબુ મેળવ્યો હતો

રિપોર્ટર
રાહુલ નગવાડીયા
મોરબી
9737075717

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY