છેલ્લા એક વર્ષ થી પાસપોર્ટ ચીટીંગના ગુનામા નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી ભરૂચ એસ.ઓ.જી.

0
16

ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમાની સુચના અને માર્ગદર્શન આધારે નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવાની ઝુબેશ અન્વયે એસ.ઓ.જી.ભરૂચના પો.સ.ઇ એસ. એન. ગોહિલ. તથા પો. સ. ઇ. કે.એમ.ચૌધરી તથા એસ.ઓ.જી.પોલીસ માણસો એ.ટી.એસ, ચાર્ટર મુજબની કામગીરીમાં હતા દરમ્યાન હેડ. કોન્સ. ધર્મેન્દ્રભાઇ ઝુલાલભાઇ તથા પો.કો.મંહમદગુફરાન મોહમદઆરીફ ની અંગત બાતમી આધારે ભરૂચ”એ” ડી.વી.પો.સ્ટે ગુ.ર.નં ।-૭૧/૨૦૧૮.૪.પી.કો કલમ ૪૦૬,૪૨૦ મુજબ વિગેરે મુજબ નાસતો ફરતો આરોપી રીયાઝ હુશેન નીશાર હુશેન મલેક જાતે દિવાન ઉ.વ.૪૭ રહે મલબારી દરવાજા જુમા મસ્જીદ લાલ બજાર મકાનનં-સી /૧૭૦૬ભરૂચ નાને આજરોજતા ૨૭/૦૪/૨૦૧૯ ના ક.૨૨/૪૫ વાગે જીએનએફસી બસસ્ટેન્ટ પકડી ૪૧(૧) આઇ મુજબ ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY