હળવદના યુવા પત્રકાર મયુર રાવલના પુત્ર શિવમનો આજે જન્મદિવસ

0
82

હળવદના યુવા પત્રકાર મયુર રાવલના પુત્ર “સિંઘમ “શિવમ રાવલનો આજે નવમાં જન્મદિવસની પરીવાર તેમજ હળવદ નાજાણીતા પત્રકારમિત્રો સાથે શાનદાર ઉજવણી કરાઈ

હળવદના પ્રિન્ટ એન્ડ ઈલેકટ્રોનિક મીડીયાના યુવા પત્રકાર મયુર રાવલ ના લાડકવાયો દીકરો સિધંમ શિવમ રાવલ નો આજે જન્મદિવસ છે હળવદ વિસ્તારમાં પત્રકારત્વમાં સતત એકટીવ રહેતા મયુર રાવલ ના લાડકવાયા શિવમ નો આજે નવમો જન્મદિવસ છેશિવમ આજે નવ વર્ષ પુર્ણ કરી દશમાં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે આ તકે ભગવાન માતાજીના આર્શીવાદ લઈ સૌપ્રથમ ગૌમાતાને લીલોચારો અને બાળકોને ચોકલેટ આપી ત્યારબાદ બપોરે શાનદાર પાર્ટીનું આયોજન કર્યું હતું જેમાં પરીવાર મિત્રો સાથે કેક કાપી ભવ્ય ઉજવણી સાથે સમૂહ પાટી નુ ભવ્ય આયોજન કરાયુ હતુ,પોતાના જન્મદિવસે પિતા મયુર રાવલ તથા મમ્મી ચેતનાબેન દાદાગુણવંતભાઈ , દાદીમાલતીબેન , ફયબા દીપીકાબેન,ફુવા અજયભાઈ,શિવાંગીબેન નિધીબેન ભાઈ ભવ્ય સહીતના રાવલ પરીવારના કુટુંબીજનોએ આશિષ આપી અભિનંદન પાઠવ્યા હતા,ઉપરાંત મહેમાનો અને મિત્રોએ ગીફ્ટોનો ઢગલો કરી દીધો હતો તેમજ સગાવ્હાલાઓ મિત્ર સર્કલ તેમના હિતેચ્છુ સહીત પુત્ર ના જન્મદિવસે ફેસુબક વોટસએપ પર નામી અનામી મિત્રોએ શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે

મયુર રાવલ હળવદ
મો 9909458555

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY