ટંકારાના હડમતીયાના રહેવાસી દિનેશભાઈ ઉર્ફે વિપુલભાઈ ચાવડાએ ટંકારા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે જેમાં મોટરસાયકલ નં જીજે ૩૬ સી ૭૪૦૦ ના ચાલક જીતેન્દ્રકુમાર દિલીપભાઈ મકવાણા રહે તીથવા વાંકાનેર વાળાએ મોટરસાયકલ પુરઝડપે ચલાવી જતા હોય જેમાં સજજનપર નજીક કાબુ ગુમાવી દેતા મોટરસાયકલ સ્લીપ થતા પાછળ બેસેલ ફરિયાદીના બહેન કોમલબેન (ઉ.વ.૨૩) વાળાને ગંભીર ઈજા પહોંચતા મોત નીપજ્યું છે ટંકારા પોલીસે અકસ્માતના બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે
રિપોર્ટર
રાહુલ નગવાડીયા
મોરબી
9737075717
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



