રોટરી ક્લબ મોરબી દ્વારા પરમાણુ ઉર્જા સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પરમાણુ સહેલી ડો. નીલમ ગોયલે પરમાણુ ઉર્જા પર વક્તવ્ય આપ્યું હતું સેમીનારમાં રોટેરીયન મિત્રો, આમંત્રિત મહેમાનો, લાયન્સ ક્લબ, GEB ના સુપ્રીન્ટેનડેડ અને સ્ટાફ મિત્રો ઉપસ્થિત રહ્યા હતા મોરબીની જનતા માટે પરમાણુ ઉર્જા કેટલું ઉપયોગી છે તે અંગે સેમીનારમાં માર્ગદર્શન આપવામાં આવ્યું હતું સેમીનારમાં ૭૦ જેટલા લોકો ઉપસ્થિત રહ્યા હતા સેમીનારને સફળ બનાવવા રોટરી ક્લબના પ્રેસિડેન્ટ રષેશ મહેતા, કમલેશભાઈ દફતરી સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી
રિપોર્ટર
રાહુલ નગવાડીયા
મોરબી
9737075717
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




