મોરબીના મકનસર ગામે પ્રેમસંબંધ મામલે બે પરિવારો વચ્ચે ઝઘડો થવા પામ્યો છે જેમાં એક પરિવારે અન્ય પરિવારના ઘર પર હુમલો કરી દેતા મહિલા સહીત ત્રણને ઈજા પહોંચી છે
બનાવની મળતી માહિતી મુજબ મોરબીના જુના મકનસર ગામે રહેતા રવજીભાઈ સીદાભાઇ મકવાણાના પડોશમાં રહેતા હરી ભલા પરમાર, દયાબેન હરિભાઈ અને જયેશ હરિભાઈ પરમારે હુમલો કર્યો હતો પ્રેમ પ્રકરણ મામલે ત્રણ શખ્શોએ મારામારી કરતા બનાવમાં રવજીભાઈ મકવાણા, પુંજીબેન રવજીભાઈ મકવાણા અને હંસાબેન મનોજભાઈ મકવાણા એમ ત્રણને ઈજા થતા હોસ્પિટલ ખસેડાયા છે મોરબી તાલુકા પોલીસે મારામારીના બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે
રિપોર્ટર
રાહુલ નગવાડીયા
મોરબી
9737075717
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




